દત્તાત્રેય જે ગુરુ ઓ ના ગુરુ છે. તેમને ૨૪ ગુરુ ઓ કાર્ય હતા .તમારા થી કશુક પણ વધુ છે તે તે વિષય માં તમારો ગુરુ જ છે .ઉદાહરણ રીતે એક કરોડપતિ પૈસા કમાવવા માં પાવરધો છે પણ તેને રાગ સંગીત નું જ્ઞાન નથી.તેથી પૈસા ની બાબતે તે ગુરુ છે પણ સંગીત માં તેને બીજા સંગીત ના જાણકાર ને ગુરુ માનવો જ રહ્યો !! આજે ગુરુ ના ધંધા વાળા ને પોતાનો ઘરાક બીજે જતો રહે તેનો ભય સતત દેખાઈ આવે છે !! તેથી પોતાનો શિષ્ય બીજે જતો ના રહે તેથી બીજો ગુરુ ના કરાય આવી બુદ્ધિ વિહીન વાત કરતા હોય છે જાણે કે પોતે સર્વે વિષય ના જ્ઞાની !!તેથી જ મને દત્તાત્રેય ખોવાઈ ગયા છે તેનો અણસારો આપતી કેવલાનંદજી ના વાક્ય નો ઈશારો સમજાય છે !!
પણ હવે તો ધર્મ રાજકારણ અને શિક્ષણ એ તો ધંધો જ છે ને !!
પણ હવે તો ધર્મ રાજકારણ અને શિક્ષણ એ તો ધંધો જ છે ને !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો