બુધવાર, 18 સપ્ટેમ્બર, 2024

જેમ

 જેમ વાત પિત કફ માં વાત પ્રક્રિયા ઉદ્દભવીત છે તેમ મન આત્મા દેહ માં મન નું છે.  રમણ મહર્ષિ  ની વાતો ને સમજો.



યોપ્યાતી શનૈ માયા.

 કોઈ પણ વિષય માં પ્રવેશો એ વિરાટ બનતો જ જશે.યોપ્યાતી શનૈ માયા. આજ લાઈબ્રેરી અને મોબાઈલ છે.તારે બધું જાણી નેં કરવું છે શું.

સ્ત્રીઓ વાતો કરતા થાકતી નથી.સ્ત્રી ઇતિ વાર્તા.




સફળ લોકો ના જીવન ઉદાહરણો ઢગલાબંધ છે

 નજીક ના માટે તમે ગોટીઓ જ છો એ બરોબર છે.દિવા નીચે અંધારું જ હોય છે.ત્યાં પ્રકાશ પહોંચાડવા નો પ્રયત્ન મુરખામી સાબિત થશે.અને તેથી ય વધારે જ્યારે તમે અંધારા પાસે એપ્રિસીએશન ની અપેક્ષા રાખતા હશો!!લેટ ધેમ એન્જોય ગોટીયા!!  વધુ દુઃખ ત્યારે થશે જ્યારે આ સમજ ને પણ તમે સમજાવવા જશો!! આ સમજ છે ઉપદેશ નથી ! ઈર્ષ્યા છે કે હરીફાઈ ન વિચારો.હરીફાઈ હશે તો થોડું સારું!! સંબંધ બગાડશો નહિ સમજ વધારજો.પ્રગતિ તમારી નજીક છે.સફળ લોકો ના જીવન ઉદાહરણો ઢગલાબંધ છે.