મારી બધી વાત સમજી લે તો કેવું સારું !! લાવ બધાને જણાવી દઉં !!રાજ બાપા એ કહ્યેલી રમાંનુજાચર્યા ની એક વાત સમજવા જેવી લાગે છે !! તેમનો વિશ્વાસ વિચારવા જેવો છે !! તેમેને ગુરુ એ એકાંત માં એક રૂમ માં મંત્ર આપ્યો અને કહ્યું જો આ અદ્ભુત મંત્ર છે !! જે સુખ આનંદ દાતા છે જેથી બધાને આપી ન દેતો !! પણ તેમને તો એવો વિચાર આવ્યો જો જગત નું કલ્યાણ થતું હોય તો ગુપ્ત રાખવા ની જરૂર શું છે ? બહાર આવી એક ઊંચા પત્થર પર ઉભારહી મોટે થી બોલ્યા કે આ મંત્ર અદ્ભુત છે મારે સમસ્ત જગત ને આપી દેવો છે અને મોટે મોટે થી બોલવા લાગ્યા !!
કેટલી ઉદારતા !!
પણ સાંભળ નારા ના રીએક્શન જુ ઓં ઘણા સાંભર્યું ઘણા એ ન સાંભર્યું અને ઘણા એ આ બિચારો ગાંડો લાગે છે એવું સર્ટીફીકેટ આપ્યું !! ભૂંડ ને 5 સ્ટાર હોટલ માં ઉતારો ન અપાય !!
રસોઈ પીરસાય પણ ખરી અને ફેંકી પણ દેવાય !!
હવે તમારે જે ગમતું હોય તે કરો !!