બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017

સમજ

ભણવું અને ભણાવવું એ બ્રાહ્મણ નો ગુણ છે .પણ તમે જોજો શિક્ષક એક જ હોવા છતાંય બધા 1 નંબર લાવતા નથી અરે ઘણા તો નપાસ પણ થાય છે . તે થી. એક વાત નક્કી થાય છે મારી વાત સામો માણસ સમજે તે દુરાગ્રહ જ છે !!  માટે એક વાત નક્કી "સમજાવવા નો દુરાગ્રહ ન રાખવો !!".જાતે જ આ વાત સમજી લેવી !!
સમજી જા !!