મને યાદ છે.લંડન માં વર્ષો પહેલા એક બાગ હતો .જેમાં તમે જે વિચારો હોય તે પ્રવચન કરી શકતા. કદાચ આજેય હશે.બસ આ મીડિયા માં એવું છે.જેની પાસે કઈ પણ પ્રોડકટ કલેક્શન કે ગમતી વસ્તુ ટીકા મુક્યા કરે છે. હિન્દી બ્લોગ પહેલા વધુ લખતો.તેમાં એક પ્રસંશકે લખ્યું હતું. લીખતે રહો !! રૂકના નહીં !! પછી એક પ્રસંશકે હરિશ્ચંદ્ર મુવી નું ગિત સુરજ રે જલતે રહના ઉપર આફરીન થઈ ઘણું લખ્યું.તેથી મને સુરજ વિશે વધુ જ્ઞાન થયું. તેથી મેં લખ્યું કે સુરજ પ્રકાશ કરે છે તે તેનો સહજ સ્વભાવ છે.તે ક્યાં કહે છે તમારી બારી ઉઘાડી રાખો !! પણ તેનું કામ ચાલુ છે અને તેમાં જ મસ્ત છે.
શુક્રવાર, 22 જૂન, 2018
ક્યાં કહે છે બારી ઉઘાડી રાખ !!)

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)