જેમ વાત પિત કફ માં વાત પ્રક્રિયા ઉદ્દભવીત છે તેમ મન આત્મા દેહ માં મન નું છે. રમણ મહર્ષિ ની વાતો ને સમજો.
રાજ બાપા બોલે છે
the power of the --- is at work
બુધવાર, 18 સપ્ટેમ્બર, 2024
યોપ્યાતી શનૈ માયા.
કોઈ પણ વિષય માં પ્રવેશો એ વિરાટ બનતો જ જશે.યોપ્યાતી શનૈ માયા. આજ લાઈબ્રેરી અને મોબાઈલ છે.તારે બધું જાણી નેં કરવું છે શું.
સ્ત્રીઓ વાતો કરતા થાકતી નથી.સ્ત્રી ઇતિ વાર્તા.
સફળ લોકો ના જીવન ઉદાહરણો ઢગલાબંધ છે
નજીક ના માટે તમે ગોટીઓ જ છો એ બરોબર છે.દિવા નીચે અંધારું જ હોય છે.ત્યાં પ્રકાશ પહોંચાડવા નો પ્રયત્ન મુરખામી સાબિત થશે.અને તેથી ય વધારે જ્યારે તમે અંધારા પાસે એપ્રિસીએશન ની અપેક્ષા રાખતા હશો!!લેટ ધેમ એન્જોય ગોટીયા!! વધુ દુઃખ ત્યારે થશે જ્યારે આ સમજ ને પણ તમે સમજાવવા જશો!! આ સમજ છે ઉપદેશ નથી ! ઈર્ષ્યા છે કે હરીફાઈ ન વિચારો.હરીફાઈ હશે તો થોડું સારું!! સંબંધ બગાડશો નહિ સમજ વધારજો.પ્રગતિ તમારી નજીક છે.સફળ લોકો ના જીવન ઉદાહરણો ઢગલાબંધ છે.
મંગળવાર, 29 ઑક્ટોબર, 2019
મંગળવાર, 5 માર્ચ, 2019
ના સમજો થી સારા માણસો ખસતા જાય છે
બ્રહ્મા બોલે તે પહેલા જ બધા એ પકડી જ લીધું . બ્રહ્મા બોલ્યાં દ ...બસ દેવો એ અર્થ કાઢ્યો દયા કરો.દાનવો એ અર્થ કાઢ્યો દમન કરો !!
ગરીબો ને તમે અમીરો ને ગાળો આપી ખુશ કરી શકીએ તેનું નામ યુક્તિ છે.પણ આ માણસ સામાન્ય જીવન માં થી કેવા પરિશ્રમ થી અમીર બન્યો એ શીખવે તેમાં સત્ય છે.આજે દરેક ને એ વાત ની ખબર છે કે સામાન્ય ભણેલા ઓ મોટા ધનવાન બન્યા છે. ભજીયા વાળા કે લારી વાળા ઓ આગળ જતાં ધનવાન બન્યા ના બહુ જ દાખલા છે.પણ પરદેશ જઇ કચરા પોતા કરવા છે અને દેશ માં શરમ આવે છે. યુક્તિબાજ નેતા ઓ રોજગારી ના નામે લોકો ને બેવકૂફ બનાવવા ની વાતો કરે છે. આ તો એવું થયું જ કે ભણેલો નોકરી જ કરે !!
જરૂર છે વ્યવસાય લક્ષી શિક્ષણ ની. બાબુ ઓ પેદા કરવા ના કારખાના ઓ ની નહીં !

શુક્રવાર, 22 જૂન, 2018
ક્યાં કહે છે બારી ઉઘાડી રાખ !!)
મને યાદ છે.લંડન માં વર્ષો પહેલા એક બાગ હતો .જેમાં તમે જે વિચારો હોય તે પ્રવચન કરી શકતા. કદાચ આજેય હશે.બસ આ મીડિયા માં એવું છે.જેની પાસે કઈ પણ પ્રોડકટ કલેક્શન કે ગમતી વસ્તુ ટીકા મુક્યા કરે છે. હિન્દી બ્લોગ પહેલા વધુ લખતો.તેમાં એક પ્રસંશકે લખ્યું હતું. લીખતે રહો !! રૂકના નહીં !! પછી એક પ્રસંશકે હરિશ્ચંદ્ર મુવી નું ગિત સુરજ રે જલતે રહના ઉપર આફરીન થઈ ઘણું લખ્યું.તેથી મને સુરજ વિશે વધુ જ્ઞાન થયું. તેથી મેં લખ્યું કે સુરજ પ્રકાશ કરે છે તે તેનો સહજ સ્વભાવ છે.તે ક્યાં કહે છે તમારી બારી ઉઘાડી રાખો !! પણ તેનું કામ ચાલુ છે અને તેમાં જ મસ્ત છે.
બુધવાર, 1 ફેબ્રુઆરી, 2017
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)