બ્રહ્મા બોલે તે પહેલા જ બધા એ પકડી જ લીધું . બ્રહ્મા બોલ્યાં દ ...બસ દેવો એ અર્થ કાઢ્યો દયા કરો.દાનવો એ અર્થ કાઢ્યો દમન કરો !!
ગરીબો ને તમે અમીરો ને ગાળો આપી ખુશ કરી શકીએ તેનું નામ યુક્તિ છે.પણ આ માણસ સામાન્ય જીવન માં થી કેવા પરિશ્રમ થી અમીર બન્યો એ શીખવે તેમાં સત્ય છે.આજે દરેક ને એ વાત ની ખબર છે કે સામાન્ય ભણેલા ઓ મોટા ધનવાન બન્યા છે. ભજીયા વાળા કે લારી વાળા ઓ આગળ જતાં ધનવાન બન્યા ના બહુ જ દાખલા છે.પણ પરદેશ જઇ કચરા પોતા કરવા છે અને દેશ માં શરમ આવે છે. યુક્તિબાજ નેતા ઓ રોજગારી ના નામે લોકો ને બેવકૂફ બનાવવા ની વાતો કરે છે. આ તો એવું થયું જ કે ભણેલો નોકરી જ કરે !!
જરૂર છે વ્યવસાય લક્ષી શિક્ષણ ની. બાબુ ઓ પેદા કરવા ના કારખાના ઓ ની નહીં !

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો