હર એક વ્યક્તિ તમારી વાત તરત જ સમજી શકશે નહિ !! આ વાત નું જ્ઞાન મને કોલેજ માં લેકચરર તરીકે કામ કરવા થી સમજાયું છે' આપણો આગ્રહ સતત આવો જ રહે છે કે સામે બેસેલી વ્યક્તિ આ વાત સમજે !! પણ એક વાત એ પણ છે કે બધાની બુદ્ધિ એટલી બધી હોતી નથી !! નહી તો આખો ક્લાસ પહેલો નંબર લાવે !!તેથી સામેની વ્યક્તિ સમજે તેની રાહ જોવાની તૈયારી હોય તો આ માથાકૂટ માં પડો !! તમારા જ્ઞાન ને તમારી પાસે રાખો સામે ની વ્યક્તિ માં રહેલા અજ્ઞાન ને ધ્યાન માં રાખી ધીરે ધીરે પીરસતા શીખો !! ઘણા કલાક માં સમજશે ઘણા બે ચાર દહાડે અને ઘણા વર્ષે !! કે પછી વર્ષો જતા !!
મને સંત જ્ઞાનેશ્વર ની પાડાને વેદ ભણાવ્યા હતા !! આ વસ્તુ મને એટલા માટે ધ્યાન દોરે છે કે એવા કેટલાય લોકો આપણ ને ભટકાતાં હોય છે કે તમે એમને ગમે તેટલું સમજાવો પણ તે પાડાની માફક જાણે ન જ સમજુ એવી હઠ લઈ ને બેઠા હોય એમ લાગે છે !!હવે પાડો જીતે કે તમે એ ખેલ માં પડવું હોય તો પડો !! સંત જ્ઞાનેશ્વરને તો લાખ લાખ વંદન !!

જો જો મિથ્યા વાળ વિવાદ માં પડશો નહિ !! નહી તો મિત્રો ગુમાવવા નો વારો આવશે !! શરૂઆત કરીએ લાઓ હું મને જ પ્રશ્ન પૂછું "પાડો મારા માં તો છુપાયો નથી ને ?"
આ કકળાટ ગાલીબ ને પણ થઇ ચુક્યો જ છે !!મિર્જા ગાલીબ ની એક પંક્તિ મઝાની છે !!
એ સમજ્યો નથી અને કદાપી સમજવા નો ય નથી !!!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો