પરમાત્મા ને શોધવો હોય તો વિચારો થી જ શોધવો પડશે !! વિચારો કરતા થાકી જશો !!ખુબ થાક લાગશે ત્યારે તમને વિચારોની દુનિયા પર તિરસ્કાર થશે !.માટે એકાંત માં પ્રકૃતિ ને નિરખો !! અહા ! તમે ખોવાઈ જશો !! કુદરત માં પરમાત્મા સહેલાઇ થી જણાશે !! ઇન્દ્રિય ગ્રાહ્ય છે .આ બન્ને નો તાલ મળતા જ પરમાત્મા નો અનુભવ થશે .પરમ કૃપાળુ પરમ આત્મ તત્વ જેટલો આપણી નજીક એટલું બીજું કશું જ નથી !!
મન મૂરખ તું કહાં ફિરત હૈ હારી તો તેરે પાસ !

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો