જન્મ્યા પછી ક્યાં તમને આગ્રહ કર્યો છે કે જંગલ માં ન જ રહો !! તમને જ શોખ જાગ્યો છે સમૂહ માં રહેવા નો ! ભગવાને તો કહ્યું છે अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते !! મન ને જીતી નથી શકાતું પણ અનુભવ અને વૈરાગ્ય થી તેને વશ જરૂર કરી શકાય છે !!એકાંત નું ય મહત્વ છે . તમે થોડો સમય એકાંત માં રહો તો સારું લાગશે !! અજમાવી જોજો !! આતો સંસાર નું ચક્કર એવું છે કે લક્કડ શી લાડુ !! ખાવા ય છે ને તકલીફ પણ નથી વેઠવી !!
રાજ બાપા ને પ્રશ્ન પૂછ્યો તો !! તેમને તો કહ્યું કે સંસાર માં સ્ત્રી ને પુરુષ કરતા વધુ સમજણ છે.પણ પુરુષ ને સ્ત્રી માં રસ છે અને અહંકાર ને પોષવો છે .બાકી ક્યાં બુદ્ધ ,મહાવીર ના ઉદાહરણ નથી !!પણ બુધ્ધુ બનવા નો મોહ પોતાને જ થયેલો છે અને સંસાર ને ત્રાસ ત્રાસ કરે છે !! વૈરાગ્ય ની તૈયારી નથી અને અનુભવ થી શીખવું નથી !! અને પછી સંસાર અસાર છે એ કેવી વાહિયાત વાત છે !! મને તો વૈરાગ્ય ના ભાષણો ઠોકતા બાવા મોલવી સંતો સીટી માં કેમ આંટા મારે છે એ જ સમજાતું નથી !!! તમને સમજાતું હોય તો કહો ?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો