આ સંસાર રૂપ પરમેશ્વર ખુબ કઠીન છે.જેમાં માયા નો રંગ ખુબ છે !!પણ એય પરમેશ્વર ની જ કળા છે !!તેને જે ભોગવે એ જીવી જાણે છે !!
જ્ઞાન થયા પછી ય કેમ ખેદ થતો હોય છે ?
જ્ઞાન થતા ની સાથે અહંકાર સાત્વિક રૂપે ઉદ્ભવે છે !સાત્વિક પાના નો અહંકાર જાગે છે !! મને અહંકાર નથી એમ લાગવું એ સૌથી મોટો અહંકાર છે !!!અને તરત જ રજ: તમ: ના ભેદ પાડે છે. અને તે સાથે જ આ બીજું અને આ જ્ઞાન એ બે ભાગ પડે છે . જ્ઞાન ને સાચવવા ની જવાબદારી ઉપરાંત આ બીજા ની માયા માં ભ્રમણ શરુ કરે છે. અને આ પ્રશ્ન પૂછે છે !!
ત્રિવિધ થી દ્વિધા તરફ જવાનું હોય છે .મોટે ભાગે પરિશ્રમે દ્વિધા સુધી પહોચાય છે. અહી પૂર્ણ આત્મ બની શકાતું નથી !!પણ કોઈ વાર અનુભવ થયા પછી પાછા આવી જવાય છે .અહી જ મને આમાં ગુરુ તત્વ દેખાય છે .આ ગુરુ અને હું એ એક સ્થિતિ.બીજી તે !!
તમે અને પ્રભુ !!
અર્થાત હું અને પરમાત્મા એમ બે વિભાગ પડી જગત રચાય છે !!ફક્ત પરમાત્મા થી સમાધિષ્ઠ તા આવે છે !!આમ પરમાત્મા માં જ પ્રકૃતિ છે !!જીવન એ તો પ્રભુ પૂજા છે !!!
આ જગત પ્રકૃતિ માં છે.પ્રકૃતિ પોતે પરમાત્મા માં જ છે !!પરમાત્મ અંશ પ્રકૃતિ માં ય છે મારામાં ય છે !! પણ હું અને પરમાત્મ અંશ જગત માં ય છી એ !!! જગત મારા તથા પરમાત્મા નો જાણે કે સંવનન પરીપાક છે !! જ્યોરે હું તો પરમાત્મ અંશ છું !!
આ નિદ્રા સ્વપ્ન જાગૃત લોક માં ફરતો રહું છું !! આ મને થતું સ્વભાન છે !!
http://www.youtube.com/watch?v=Y_R2BJ7CVbk&list=UUiTUt_JonDzGr8J8lA04SJQ&index=5

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો