સરળ ધની કે જ્ઞાની ની કરુણતા એ છે કે પોતે અહંકારી તો નથી દેખાતો ને ?? આવા પ્રકાર ના એક ગ્રંથી બંધન માં ફસાતો તણાતો જતો હોય છે ! તેથી વધારે પડતા વિવેક ને લીધે સમાજ ને નુકશાન થવા દે છે। આવો એક વિચિત્ર વામણો વર્ગ છે તેને કેટલોક યુક્તી બાજ વર્ગ પોષ્યા કરતો હોય છે। અને આવા જૂથ ને તે મિત્ર વર્ગ માની બેઠો હોય છે !! તમે કીર્તિ માટે કે ધન માટે કઈ પણ કરતા હો તો તે તમારી બાબત છે !! તે તમારું પોતાનું અર્નિંગ છે પણ તમારા અર્નિંગ માટે તમે અન્ય ને નુકશાન તો પહોચાડી રહ્યા નથી ને ?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો