મન્સુર દોડતો આવ્યો !! હવે સમજાઈ ગયું " આ સંસાર આપણો નથી !! "
રાજ બાપા બોલ્યા શાબ્બાશ તો હવે ચિંતા શાની કરે છે ?
વૈરાગ્ય નો ઉપદેશ આપી શકાય છે !! જીવન માં જાતે ઉતારવો જ અઘરો છે !! ગમે તેટલો અનુભવ હોય પણ તેની સાથે વૈરાગ્ય વિના મન ને કંટ્રોલ કરી ન શકાય !!
...
તું જે કઈ લખી રહ્યો છે તેને જે વાંચશે તે બધાય નાશવંત જ છે ,,,! લખનાર પણ નાશવંત જ છે.માત્ર આ જડ પ્રક્રિયા જ ચાલે છે.તેની પોતાની ગતિ છે. આ તો જાણે દૂધ માં થી દહીં બની રહ્યું હોય અને બેકટરેરિયા ઓ બિચારા એમના જીવન વિશે વાતો યોજના માં ખોવાઈ સંસાર ના ભાષણો દીધે રાખતા હોય .

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો