ગરીબ અમીર ની ચર્ચા વર્ષો થી ચાલે છે ! હું નાનો હતો ત્યાર થી મોઘવારી સાંભળતો આવ્યો છું ભલે ને તમે સાઇકલ પર થી સ્કુટર પર આવ્યા છો !! અને એટલે તો ઈલેક્શન નું મહત્વ રહે છે !! રાજ બાપા ને પ્રશ્ન પૂછ્યો કે ગરીબ અમીર માં મુખ્ય શું તફાવત સ્વભાવ જણાય છે ? રાજ બાપા બોલ્યા બહુ જ સ્પષ્ટ છે !!
બધા ગરીબ ને અમીરો પર તિરસ્કાર ની વાત કરીને તમે ઝુંબેશ ચલાવી શકશો !! અમીર ને ખુબ નફરત કરશે પણ ખરા !! પણ તેની અંતર ની ઈચ્છા જોશો તો બધા ગરીબ ને અમીર જ બનવું છે !!
જયારે અમીર નો તો જવાબ સ્પષ્ટ જ છે તેને ગરીબ બનવું જ નથી !!
સફળ રાજકારણી આ વાત પાક્કી રીતે જાણતો છે !! આતો છાસ લેવી છે ને દોણી સંતાડવી છે જેવો ઘાટ થયો છે !!
બીજું પણ સાથે કહી દઉં !! ચાંપલા લેખકો ય આજ ધંધો કરે છે !!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો