જુવાની ના જોર માં આપને ડોસલા ઓં ને ભાંડી એ છીએ !! પણ ખુબ વિશ્લેષણ પછી સહજ રીતે સમજાય છે કે ઘરડા ઓ ને આપણે વધારે પડતા અવગણી ને ચૌદશીયા ને ફોલો કરતા હોઈ એ છી એ !! મીઠાંથી દાંત ચોખ્ખા થાય તે તો પહેલે થી ઘરડા ઓ કહેતા આવ્યા છેં !! રાજ બાપા એ આ પ્રશ્ન નો જવાબ આપ્યો કે મારા પિતા ને મારા દાદા એં કહ્યું હતું કે ધન્તુરા ને ખાવો નહિ !! મારા પિતા એ પૂરી જીંદગી ચાખ્યો જ નહિ !! આ જ વાત મને કહી હતી .હવે તેમાં શું ખોટું છે !! વિશ્વાસ ના આવતો હોય તો ચાખો !! બીજું શું ? વડીલો એ કહ્યું એ એમનો અનુભવ છે !! આગળ ની પેઢી દ્વારા તમને મળતી મોટી ગાઈડ લાઈન છે !! દારૂ ન પીઓ !! તમાકુ ના ખાઓ !! સેકસી આકર્ષણો થી ન લલાચાઓ !! દુષ્ટ રાજકર્તા ની પ્રશંશા ન કરો !!!...આ માં જુના ઓ ક્યાં ખોટા છે ?ઐડસ ,લીવર ,કેન્સર ....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો