મેગ્નેટ જોયું છે ને !! ઘણા મોટા માણસો ધનવાનો મહાત્મા ઓ !! કે પૈસા !!શેર બાઝાર !! પરદેશ !! નેતાઓ થી એટલા બધા ગાંડા બની જાય છે કે તેમના પર દયા આવે છે !! પોતે ઉડવા માંડે છે !! ક્યાં ખોવાઈ ગયું તમારું અસ્તિત્વ !!
મને એક બહુ વખતે વિદેશ થી આવેલા ભાઈ મળ્યા હતા !! મારી સાથે કારમાં નીકળ્યા !! રસ્તામાં પીજજા હટ જોયું !! બોલ્યા ઓહો ઇન્ડિયા માં પીજજા હટ !! ઇન્ડિયા બહુ આગળ આવી ગયું !!
મેં એક જગા એ એટલે જ લખ્યું ઝંડો વેચનારો બાળક ધંધો કરી રહ્યો છે !! તેને ભિખારી કે દયામય કેમ ચીતરો છો ? જરા માપ ને સમજો નહિ તો છાપા ટીવી બધાય્તેમની ફિલોસોફી ઠોકી બેસાડી તમારું મગજ પદાર્થ ની જેમ મેગ્નેટ માફક ખેંચી લેશે !!
આકર્ષણ સામે પક્ષે ઉભું હોય ત્યારે તમારા માં આવેગ ઉત્પન્ન થાય છે !! અને તેના થી જ જન્મે છે ઉતાવળ !! અને ઉતાવળે અભિપ્રાય એટલે મુર્ખામી નો પ્રારંભ !! અર્થાત તમે આકર્ષણ ની વેલ્યુ કરો !! પણ માપ માં !!
ल्यो बिजी वात ....
....દયા અને દવા બે યોગ્ય માટે જ વાપરવા ની છે

અયોગ્ય માટે જ્યારે વપરાય ત્યારે તે पाप છે.પણ અજ્ઞાન થી વપરાઈ જાય તો પણ તેની સજા તમને મળશે જ.જેમ ઇલેક્ટ્રીક કરંટ માં અજાણ્યો માણસ પણ હાથ નાખે તો ચોંટી જ જાય છે તેમ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો