પ્રામાણિક ટીકાકાર અને તોડુમલ વચ્ચે ઘણો ફરક હોય છે!! ખુદ તમારા જ લોકો ઘણીવાર ખડ ખડ હસી તમને તોડી પાડશે !! બસ આવે વખતે ધ્યાન થી જોવું એ કા તો ડરપોક હશે કા તો ઇર્ષાળુ !! આવા લોકો અત્યંત બુદ્ધિ પૂર્વક તમારા કાર્ય ને તોડી પાડનારા હોય છે !! માટે મને મારા પિતા નું એક કાવ્ય સતત યાદ રહે છે ચાલુ પળ સંભાળ !! વાસ્તવ માં આ લોકો ની એક ફાઇલ મગજ માં રાખવી કારણ કે સગા સ્નેહી તો છે જ પણ બીમાર છે !!મહાન વ્યક્તિ ઓ ના જીવન માં આ વસ્તુ જોવા મળે છે !!જે લોકો કદર દાન નથી હોતા તેમની પાસે થી સાવધાની થી ખસતા રહેવું કારણ કે તમારી સફળતા ના સમયે તો પુનઃ તમારા થવા આવવા ના જ છે !!
બાર બાર તો હે કયા સમજાયે...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો