વ્યક્ત અવ્યક્ત બંને જેમાં રહે છે તે !! મને મારા પિતાજી ના કાવ્ય ની એક પંક્તિ મહાન જ જણાય છે। લક્ષ્ય અલક્ષ્ય માં જઈ ખોવાણું !!! તમારા પાસે વિઝન નથી ત્યાં સુધી લોચા જ છે !! બસ વખત એક તમને લગન લાગવી જોઈ એ !! આ મહાન વહી રહેલા જીવન ઝરણા ને અનુભવો નહિ ત્યાં સુધી વાસ્તવ માં જીવન પ્રારંભ જ નથી થતું !! અજીબો ગરી બ લોકો નું વૃત્ત તમને મુઝ્વશે પણ એકલો જાને રે !! એ કાવ્ય જાણે પ્રાણ પૂરે છે !!
મહા પુરુષો ઘણું કહે છે !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો