આમ જો જોવા જઈએ તો આ દુનિયા મેં તો બનાવી જ નથી કદાચ તમારા માં થી કોઈએ બનાવી હોય તો મને ખબર નથી !! તેથી એક વાત નક્કી છે કે જ્યાં તમારી પોતાની જ ગતિ છે ત્યાં બીજી માથાકૂટ નો અર્થ શો ? આ દેહ અપની સામે જ સતત બદલાતો રહે છે !! આ વાળ અંદર થી જ ધોળા આવે છે !! શરીર દિન પ્રતિદિન આગળ જ વધે છે !! જાણે કે મૃત્યુ તરફ ની દોડ !!કરેલા કામો બધા ના અહીજ રહી જાય છે। હોશે હોશે લાવેલું પેલું કબાટ તો શબ સાથે ગયું નહિ !! આ પસંદ કરેલી ચીજો થોડી સાથે ગઈ ??અરે બેન્ક ના રૂપિયા ય !! બસ આ બધી આધ્યાત્મ ની વાતો કઈ કામ નથી ??એટલે જ સ્તો વૈરાગ્ય નું મહત્વ છે. ઘણા પર દયા ય આવે છે !! શાને માટે આ કકળાટ કરે છે !! તેની પોતાની ય ગતિ હશે !! બસ, સમજ જ શાંતિ આપશે !!જો આ મારું નથી તો પ્રભુ નું જ છે। માટે રસ પૂર્વક કાર્ય કરે જ જાઓ.તમે કર્મ નો આનંદ લો ને !!
આનંદ માં રહો એ પણ એક પ્રભુ ની સેવા જ છે. ચાલો તમે કકળાટ ન કર્યો તેનો કેવો આનંદ ફેલાયો !!
રાજ બાપા ની વાત ઉંચી છે "કશું જ ન કરવું એ ઉત્તમ છે કારણ કે જે કઈ કરો એ રસ પૂર્વક કરો બાકી કઈ ન કરો એ પણ સેવા જ છે !! અને તમારા ન કરવા થી કઈ પૃથ્વી સંસાર ની ગતિ અટકી પડવા ની નથી। ગોવર્ધન તો પ્રભુ પોતે જ ઉચકી રહ્યા છે !! આ તો તારો લાકડી નો ટેકો તારા આનંદ માટે જ છે !!"

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો