પુરાણો ને હંસી કાઠવા આસાન છે। પણ કેટલીક વાતો જાણવા જેવી પણ છે !! પુષ્પક વિમાન ની કલ્પના ને હંસતા હતા પણ વિમાન ની શોધ પછી શ્રદ્ધા વધી છે ,સૃ ષ્ટી ની રચના માં એક શ્રવણ લોક નું વર્ણન છે,તે અન્ય મકર રાશી ના સૂર્ય મંડળ માં કોઈ જગા એ છે !!! ત્યાના લોકો દૂર નું જોઈ શકે છે અને સાંભળી પણ શકે છે !!તેમની સ્ત્રી ઓ પણ !! જેને શ્રવણ શ્રવણી કહે છે। તે જગત ની બધી વાતો ચિત્રગુપ્ત ને કહી દે છે !! માટે ખોટા કામો કર નારા સાવધાન !!!
વિજ્ઞાન એમ કહે છે કે હજુ ય સુક્ષ્મ માત્રા માં બધા અવાજ ના મોજા ઓ ફરી રહ્યા છે ! એક દિવસ એવો ય આવશે કે કૃષ્ણ ની ગીતા નો અવાજ શોધી શકાશે !!જેમ માઈક્રોસ્કોપ થી જીણા માં જીણા જંતુ ઓ નીરખી શકાય છે તેમ રેકોર્ડીંગ ધીમા મોજા ઓ નું થઇ શકે !! આશ્ચર્ય ન કરશો !!
http://www.astrowebindia.com/mmovt.htm
ਨਾਨਕ ਭਾਗਤਾ ਸਦਾ ਵਿਗਾਸੁ .
ਸੁਨਿਯੇ ਦੁਖ ਪਾਪ ਕਾ ਨਾਸੁ
હે નાનક ! નામ શ્ર વ ણ કરનાર સદા પ્રસન્ન હે છે !
નામ શ્રવણ થી જ સર્વ દુખો પાપો નો નાશ થાય છે !!.....જપુજી સાહેબ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો