જેમ કે તમે બેઠા છો !! અને કલ્પના પણ નથી અને પેલો χ υ Ζ તમને મિઠાઈ આપે છે !! જે અન એક્ષ્પેક્ ટે ડ ઘટના છે।
અણ ધા ર્યા સારા કે ખોટા બનાવો ભાગ્ય ની સીધી રમત છે ! તે વિધાતા ના કર્મ છે।
સ્વીચ પાડી ને પંખો ચાલ્યો તે તમારું કામ છે ,પણ તમે સ્વીચ પડી અને લાઈટ ગઈ પંખો ના ચાલ્યો એ અડચણ છે !!
પણ કુદરતી પવન ની લહેર આવી એ તમારું ભાગ્ય છે !!!
એટલા જ માટે કાર્ય ફળ ,કાર્ય માં વિઘન , ન ઈચ્છેલી સફળતા કે ફળ નું અણધાર્યું આવવું તે ભાગ્ય ના કામો છે !!
ધરતી કંપ અચાનક વીજળી પડવી જેવી બાબતો દુર્ભાગ્ય પૂર્ણ હુમલો છે
અચાનક વ્યક્તિ નું આગમન કશું આપવું એ ભાગ્ય ની વાત છે !!
ભાગ્ય એટલે કે દૈવ ને ગીતા માં પણ સુંદર સ્થાન આપ્યું છે !!
દરેક કાર્ય માં દૈવ તો છે જ !!
18 માં અધ્યાય માં છે !!

દૈવ ને ઘણા ભૂતકાળ ના કર્મ ના ફળ રૂપે કહે છે !! કેમ સુખી ધની ને ત્યાં જન્મ્યો કેમ જન્મ થી જ અંગ હીન છું ? વગેરે પ્રશ્નો તો ઉભા જ છે !! પછી ગત જન્મ જોડી દે !! અને સમાધાન કરે આમ કરી ને ભાગ્ય ને ભૂલવા મથે છે !!

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો